નેશનલ પેન્શન સિસ્ટમમાં મોટો બદલાવ: હવે OTP અને ડિજિટલ સહી વગર નહીં ખુલશે NPS ખાતું, રોકાણકારોને મળશે મોટો ફાયદો
નેશનલ પેન્શન સિસ્ટમ એટલે કે NPS ને લઈને સરકાર અને પેન્શન રેગ્યુલેટર તરફથી એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. હવે જો કોઈ વ્યક્તિ ઓનલાઈન રીતે…