Driving License Rule Changes: હવે વીમા વગર વાહન ચલાવશો તો સીધું જપ્ત થશે, સરકાર લાવી રહી છે કડક ટ્રાફિક નિયમો
ભારતમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન સતત વધી રહ્યું છે અને માર્ગ અકસ્માતોની સંખ્યા પણ ચિંતાજનક છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર Driving License Rule Changes…