DA Hike: કેન્દ્ર કર્મચારીઓ માટે ખુશખબર, જાન્યુઆરીમાં મોંઘવારી ભથ્થું સીધું 60% પહોંચવાની શક્યતા
DA Hike: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જાન્યુઆરી 2026થી મોંઘવારી ભથ્થું એટલે કે DAમાં નોંધપાત્ર વધારો થવાની પૂરી શક્યતા…